Home /HUMAN RESOURCE DEVELOPMENT

HUMAN RESOURCE DEVELOPMENT MSW 3 Semester/Term

HUMAN RESOURCE DEVELOPMENT MSW 3 Semester/Term — page 1

Discussion

Ask a question about this paper, or help someone else with theirs. Answers are emailed to whoever asked.

Your email is only used to send you replies and occasional Ustadni updates. It is never shown publicly.

Log in to post under your name

No questions yet — be the first to ask.

Need Paper? See all →

Need a paper or stuck on a question? Ask here — students reply and you get an email.

Ask about a paper
  • Ayesha Mustafa· 2 days ago

    BS ZOOLOGY first semester Animal diversity ZOOL 101 - university of Punjab 2025

    0 replies Reply →
  • Abubakar· 3 days ago

    Literary criticism

    1 reply Reply →
  • Guest· 3 days ago

    this paper consists of 60 marks but now we have 35 marks paper.

    1 reply Reply →
  • Annie· 4 days ago

    Can you please tell me more past papers please because my exams are starting from next week

    1 reply Reply →
  • Ahmed· 8 days ago

    Did you provide the past papers of the science of society uos?

    1 reply Reply →

Paper text

Hemchandracharya North Gujarat University, Patan

Exam : MSW – Sem-III MSW

PAPER NO:- MSW – E - 303

HUMAN RESOURCE DEVLOPMENT

૧. પરફોર્મન્સ એપ્રેઈઝલની શરૂઆત ક્યારે થઈ

(અ) પ્રથમ વિશ્વયુધ્ધ વખતે (બ) બીજા વિશ્વયુધ્ધ વખતે

(ક) શીતયુધ્ધ વખતે (ડ) અખાતના યુધ્ધ વખતે

૨. KPAનું પૂરુંનામ શું છે ?

(અ) Key peramiters for appraisal (બ) Key performance areas

(ક) Key pertinent areas (ડ) Key performance appraisal

૩. નીચેના માંથી કાર્યસિધ્ધિની કઈ પધ્ધતિ આધુનિક છે ?

(અ) ક્ષેત્ર પરિસં (બ) રેબિક મુલ્યાંકન (ક) મુલ્યાંકન કેન્દ્ર (ડ) જુથ મુલ્યાંકન

૪. નીચેનામાંથી કોણ ૩૬૦ મુલ્યાંકન સામે સંકળાયેલ નથી.

(અ) કર્મચારી વૃંદ (બ) ઉપરી અધિકારી (ક) સહકર્મચારી (ડ) એપ્રેન્ટીસ

૫. BARS એટલે

(અ) Behariorolly Anchored reting Scales

(બ) Behariorolly analysed reting Scales

(ક) Behariorolly Anchored reting system

(ડ) Behariorolly opproved reting system

૬. નીચે પૈકી કયું કાર્ય માનવ સંસાધન સંકલન સાથે સંકળાયેલ નથી

(અ) કાર્યસંતોષ (બ) શિસ્ત (ક) કર્મચારી સુરક્ષા (ડ) સંઘર્ષ નિવારણ

૭. નીચેનામાંથી કયું કાર્ય માનવ સંસાધન સંપાદન સાથે સંકળાયેલ છે.

(અ) બદલી (બ) તાલીમ (ક) પ્રેરણા (ડ) પગાર મુકવણી

૮. નીચે પૈકી કયું કાર્ય માનવ સંસાધન વિકાસ સાથે સંકળાયેલ છે

(અ) કર્મચારી આરોગ્ય (બ) ક્ષમતા મુલ્યાંકન (ક) ભરતી (ડ) ડીમોશન

૯. નીચેનામાંથી કયું કાર્ય માનવ સંસાધન સંપાદન સાથે સંકળાયેલ નથી.

(અ) બદલી (બ) તાલીમ (ક) ભરતી (ડ) પગાર ચુકવણી